યાકુબભાઇ

મારા માટે મુજબ જો આપણે આપણા મેમ્બરોની સંસ્થામાંથી કોઈ સંસ્થાને યજમાન તરીકે તક આપીશું તો આપણા માટે તે ઉત્તમ રહેશે જે સંસ્થા યજમાન બને તેનું સન્માન કરીએ અને આભાર માનીએ આ એક નવો પ્રયાસ જો આપણે અનુકૂળ લાગે તો અમલમાં મુકીય શકો છો

સુભાષ શાહ