હોળી એટલે ફુલદોલોત્સવ

સ્વામિનારાયણ સંપ્રદાય માં હોળી ના તહેવાર ને ફુલ ડોલોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે read more
 

મંદિરોના અગત્યના નંબરો

જરૂરી મંદિરોના નામ તથા ફોન નંબર read more
 

વુડબ્રિજ સિનિયોર એસોસિએશન

ઈન્ડો અમેરિકન સિનિયોર એસોસિએશન ઓફ વુડબ્રિજ સંચાલિત વોમેન્સ વિંગે તા ૧૬ માર્ચના ઉમિયાધામ ટેમ્પલ માં સભ્યોની મારરીઅગે અનિવર્સરીય ઉજવી વોમેન્સ વિંગના કો ઓર્ડીનેટર શ્રીમતી ભગવતીબેન શાહ (ગુજરાત દર્પણ) ને આ વિચાર સ્ફૂર્યો અને વુડબ્રિજનાં પ્રમુખ શ્રી રમણભાઈ પટેલ અને વીસ પ્રમીકઃ શ્રી અમિતભાઇ પટેલ તથા કારોબારીના સભ્યો તથા વુમન વિન્ગ કમિટીના સભ્યોએ આ કાર્યક્રમને અમલમાં મૂકવા પુરેપુરો સહકાર આપ્યો. read more
 

ઈન્ડો-અમેરિકન સિનિયોર્સ એસોસિએશન ઓફ વુડબ્રિજ ટાઉનશિપ

ઉપરોક્ત સંસ્થા તેની પ્રવુત્તિઓ માટે સમાજમાં અગ્રેસર બની રહ્યું છે read more
 

ઈન્ડો - અમેરિકન કોઉન્સિલ ઓફ સિનિયોર્સ ઓફ એડિસન

સિલ્વર જ્યુબિલિ વર્ષમાં નવા વરાયેલ પ્રમુખના નેતૃત્વ હેઠળ નવા વર્ષની પ્રવૃત્તિનો પ્રારંભ પ્રભુના પ્રસનાર્થે મંદિરોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે સિલ્વર જુબિલેનું આયોજન તા ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ ની રાખેલ છે read more
 

વ્રજ પેન્સીલવેનિયા

અમેરિકાનું શ્રીનાથજી મંદિર એટલે પેન્સીલવેનિયા સુંદર રળીયામણી જગમાં આવેલું વૈષ્ણવોનું પ્રિયધામ વ્રજમંદિર, વ્રજ મંદિરમાં જાહેર હોલ અથવા માર્ચ ૧૭, ૨૦૧૯ ને રવિવારના રોજ ઉજવાશે , સવારે ૭-૧૫ યમુના આરતી જાહેર રંગોત્સવ બપોરે ૧૨-૦૦ કલાકે read more
 

પારસીપ ની એડલ્ટ ડે કેર સેન્ટર

પારસીપ ની એડલ્ટ ડે કેર સેન્ટરમાં વિવિધ પ્રકારની ઉજવણી અવનવા પ્રસંગોનુ સેલિબ્રશન કરવામાં આવે છે read more
 

વ્રજધામ પૂનમ દર્શન

નરેશ શાહ આયોજિત વ્રજધામ પૂનમ દર્શનનો કાર્યક્રમ ૨૦૧૯ ના વર્ષમાં યોજાયો છે રસ ધરાવતા વ્રજધામ પ્રેમી ભક્તોને માટે અગત્યની માહિતીઓ આ પ્રમાણે છે read more
 

જસ્ટ લાઈક હોમ એડલ્ટ કેર

ઉપરોક્ત સેન્ટર ઘ્વારા જાન્યુઆરી ના બે મહત્વના તહેવારો, મકરસંક્રાતિ અને ભારતના ગણતંત્ર દિનને સલામી આપી ટૂંકી અવધિના ફેબ્રુઆરી ના પગરણ થતા જ વેલટીને ડે ની ઉજવણી ની તૈયારી માં લાગી ગયા હતા વડીલોએ ઉત્સાહપૂર્વક હૃદય આકારના પુંઠાના કટ આઉટ તૈયાર કરી કેન્દ્રની દીવાલોને શણગારી દીધી હતી ૧૪ મી ફેબ્રુઆરી એ સુંદર વસ્ત્રોમાં તૈયાર થઇ વડીલોએ વેલટીને ડે ની ઉત્સાહપૂર્વક ની ઉજવણી કરી હતી read more
 

ટેરેરીસ્ટ ના કારનામાઓનો વિરોધ

ભારતસ્થિત જમ્મુ અને કાશ્મીરના પુલવામાં જિલ્લામાં ફ્રેબ્રુઆરી ૧૪-૨૦૧૯ ના રોજ, જૈસ - એ - મહમ્મદ ગ્રુપ ના ટેરેરીસ્ટઓએ અમાનુષી હુમલો કરીને સીઆરપીએફ ના આશરે ૪૨ જેટલા જવાનોની હત્યા કરી હતી આ ટેરેરીસેમ અને તેમને પોસનારા ટેરેરીસ્ટોના પાલક અને ચાલક તરીકે નાપાક પાકિસ્તાનની સરકાર જાણીતી છે અમેરિકા સ્થિતઃ ન્યૂયોર્ક સિટીમાં ફિફ્થ એવન્યુ - એફ - ૬૫ સ્ટ્રીટ સ્થિતઃ એમ્બસી સામે વિરોદ પ્રદર્શિત કરવા માટે ભારતીય અમેરિકનો શુક્રવાર ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૯ ના દિને, પાકિસ્તાન એમ્બેસી ની સામે એકત્ર થયા હતા અને શાંતિપૂર્વક પાકિસ્તાન વિરોધી સ્લોગનો ઉચ્ચારી પોતાનો ગુસ્સો દેશભક્તિ દેશપ્રેમ અને દેશદાઝ પ્રદર્શિત કાર્ય હતા read more
 

લાડ વણિક સમાજ ઓફ નોર્થ અમેરિકા

ઉપરોક્ત સંસ્થા ઘ્વારા દર વર્ષે મનોરંજન નો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે read more
 

બે એરિયાની વૈષ્નવ હવેલીએ અમદાવાદની પતંગ પછી સુરતના પૌક ઊંધિયાની ઉજવ ણીનું આયોજન કર્યું

સાન હોઝે સિટી ફૂટબૉલ ગ્રાઉન્ડ માં આશરે 1500 પતંગ રસિયાઓ પતંગ બાજી તથા સરગમના સૂરોથી ઉત્તરાયણની વધામણી કરી હતી read more
 

શ્રી ઘ્વારાકાધીશ મંદિર - પાર્લીન

નિજ મંદિરમાં દર વર્ષે ઉજવાતી પ્રાગણમાની હોળી વૈષ્ણવોમાં અતિપ્રિય બની છે। આ વર્ષે પણ શનિવાર તા ૨૩ માર્ચ-૨૦૧૯ ના રોજ જાહેરમાં હોળી પ્રાકટ્ય તહેવાર સાંજે ૬-૩૦ કલાકે સર્વે વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ઉજવાશે read more
 

મેક્સિકોમાં 7.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 250નાં મોત

1985માં આ જ દિવસે ભૂકંપમાં હજારો મોત થયા હતા મેક્સિકોમાં ૧૯૮૫માં ૧૯ સપ્ટેમ્બરે ૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૧૦,૦૦૦થી વધુ મોત થયા હતા અને ૩૦,૦૦૦થી વધુ ઘાયલ થયા હતા. મેક્સિકોમાં સિસ્મિક એક્ટિવિટી નોર્થ અમેરિકાની પ્લેટમાં થતી હિલચાલથી જોવા મળે છે, જે સૌથી સક્રિય પૈકી એક છે. પોપોકાતેપેટલ નામનો જ્વાળામુખી પણ ફાટ્યો મેક્સિકોના અનેક રાજ્યોને ધ્વસ્ત કરી દેનારો ભૂકંપનો આંચકો આવ્યો તે જ સમયે મેક્સિકોનો પોપોકાતેપેટલ નામનો જ્વાળામુખી પણ ફાટ્યો હતો. તેની વિનાશક અગ્નિજ્વાળાઓ મેક્સિકો સિટીમાંથી જોઈ શકાતી હતી. આ જ્વાળામુખીની નજીકમાં આવેલું એક ચર્ચ ભૂકંપના આંચકામાં ધ્વસ્ત થઈ ગયું હતું, જેમાં ૧૫ લોકોનાં મોત થયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ મેક્સિકો સિટીથી ૧૫૮ કિલોમીટર દૂર પ્યુબ્લા સ્ટેટમાં નોંધાયું હતું, જ્યાં અનેક પૌરાણિક ચર્ચ પણ ધ્વસ્ત થઈ ગયું છે. # 1985માં આવેલા વિનાશક ભૂકંપની વરસીએ જ મેક્સિકોવાસીઓને વધુ એક દર્દનાક ઝટકો 22 બાળકોનાં મોત: કચ્છ ભૂકંપમાં અંજારની સ્કૂલની યાદ અપાવે તેવી ઘટનામાં એક સ્કૂલના ત્રણ માળ ધ્વસ્ત read more
 

બ્રિટનના 21 વર્ષના પુરુષે બાળકીને જન્મ આપ્યો

બ્રિટનમાં એક ૨૧ વર્ષના યુવકે એક બાળકીને જન્મ આપ્યો છે. સ્પર્મ ડોનર (વીર્ય દાતા)થી ગર્ભ‌વતી થયેલા આ યુવકે બાળકને જન્મ આપવા તેનું સંપૂર્ણ સેક્સ પરિવર્તન અટકાવી દીધું હતું. તે ત્રણ વર્ષ અગાઉ જ આંશિક લિંગ પરિવર્તન કરાવીને મહિલામાંથી પુરુષ બન્યો હતો. પોતે સ્પર્મ ડોનર દ્વારા ગર્ભ ધારણ કર્યો છે તેવી જાહેરાતથી વિશ્વમાં ચકચાર મચાવનારા હેડન ક્રોસે એક બાળકીને સીઝેરિયનથી જન્મ આપ્યો છે. ક્રોસે કહ્યું હતું કે દીકરી ટ્રિનિટી-લીઝ તેની ‘એન્જલ’ છે. બાળકી ૧૬ જૂને જન્મી હતી. પરંતુ તેની જાહેરાત હવે કરાઇ છે. read more
 

બિહારમાં રાજકીય ગરમી: લાલુ આજે તો નીતિશ કાલે બેઠક યોજશે

ભ્રષ્ટાચારના આરોપમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વીની ખુરશી સામે જોખમ � રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના દરોડા બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. લાલુએ નવેસરથી વ્યૂહરચના ઘડવા માટે સોમવારે તેમના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એ જ દિવસે પોતાના ઘરે જનતા દરબાર યોજ્યો છે અને મંગળવારે પક્ષના સાંસદો-ધારાસભ્યોની બેઠક બોલાવી છે. લાલુના પુત્ર તેજસ્વી હાલમાં બિહારના નાયબ મુખ્યમંત્રી છે અને તેમનું નામ પણ ભ્રષ્ટાચારના કેસમાં હોવાથી તેમનું પદ છીનવાઇ શકે છે. આમ જો આવું કોઇ પગલું ભરાય તો રાજ્યમાં નવાજૂની શક્યતા છે. read more
 

લંડનમાં 24 માળની બિલ્ડિંગ ભડભડ સળગી : 12નાં મોત

બિલ્ડિંગનું ~85 કરોડના ખર્ચે રિનોવેશન થયું હતું નોંધપાત્ર બાબત એ છે કે આ બિલ્ડિંગનું ગયા વર્ષે જ ૧.૦૩ કરોડ પાઉન્ડ(અંદાજે ૮૫ કરોડ રૂપિયા)ના ખર્ચે રિનોવેશન અને રિડેકોરેશનનું કામ પૂરું થયું હતું. ફાયર બ્રિગેડ યુનિયને કહ્યું છે કે બિલ્ડિંગમાં અગ્નિશામક ડિવાઈસમાં કંઈક ગરબડ થઈ હોય તેમ લાગે છે. ઈમારતના ત્રીજા કે ચોથા માળ પર ફ્રિજમાંથી આગ પ્રસરી હોવાની શક્યતા બ્રિટનમાં છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી ભીષણ આગ read more
 

સાઉદીનો શરીફને પ્રશ્ન: તમે અમારી સાથે કે કતાર સાથે

સાઉદીના વડા સલમાને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને સીધો સટીક સવાલ કરી નાખ્યો હતો. કતાર કટોકટી અંગે ઉકેલ લાવવા માટે સાઉદીની મુલાકાતે ગયેલા શરીફને કિંગ સલમાને પૂછ્યું હતું કે ‘તમે અમારી સાથે છો કે કતાર સાથે /’ સલમાને શરીફ સાથે સોમવારે જેદ્દાહમાં યોજેલી મીટિંગ દરમિયાન તેમને કતાર મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરી દેવા કહ્યું હતું. અહેવાલમાં કહેવાયું હતું કે ‘પાકિસ્તાને અરેબિયાને કહ્યું છે કે અમે હાલના તબક્કે મધ્ય પૂર્વમાં જે કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે તે જોતા કોઈ એક દેશની તરફેણ નહીં કરીએ.’ read more
 

પ્રિયંકાએ શોર્ટ ડ્રેસમાં ફોટો શૅર કરી આપ્યો જવાબ

-યુઝર્સની આ ટીકાનો પ્રિયંકાએ સણસણતો જવાબ આપ્યો હતો. તેણે પોતાની મોમ મધુ ચોપરા સાથે શોર્ટ ડ્રેસમાં ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તેના ખુલ્લા પગ સ્પષ્ટ જોવા મળે છે. -પ્રિયંકાએ શોર્ટ ડ્રેસમાં ફોટો શૅર કરી લખ્યું હતું કે,"Legs for days.... #itsthegenes with @madhuchopra nights out in #Berlin #beingbaywatch" જોકે, તેણે શૅર કરેલા આ ફોટો પર પણ યુઝર્સની તીખી કમેન્ટ આવી રહી છે. read more
 

ભારત-સ્પેન વચ્ચે થયા સાત કરાર; મોદીએ કહ્યું- માનવતાવાદ માટે લડીશુ

4 દેશોની યાત્રાએ નીકળેલા નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે જર્મનીથી સ્પેન પહોંચી ગયા છે. નોંધનીય છે કે, ત્રણ દાયકામાં પ્રથમ વખત કોઈ ભારતીય પીએમએ સ્પેનની મુલાકાત લીધી છે. અહીં તેઓએ લા માંક્લોઆ પેલેસ ખાતે સ્પેનના પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે મુલાકાત કરી હતી, અહીં બંને દેશો વચ્ચે સાત કરારો થયા હતા, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટર પર મુખ્ય કરારો થયા હતા. હાલ ભારતમાં 200 સ્પેનિશ કંપનીઓ છે. એપ્રિલ 2000થી 2016 સુધીમાં સ્પેનમાંથી ભારતમાં 2.32 અબજનું રોકાણ થયું છે. મોદીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે આતંકવાદ દુનિયાના તમામ દેશો માટે ખતરો છે, આપણે માનવતા માટે લડવું જોઈએ. મોદી સોમવારે સાંજે જર્મની પહોંચ્યા હતા. મંગળવારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારપછી તેમણે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે ઈન્ટર-ગવર્નમેન્ટલ કોન્સુલેશન્સની મીટિંગમાં ભાગ પણ લીધો હતો. બંને દેશો વચ્ચે 8 સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ કહ્યું હતું કે, ભારત અને જર્મની એકબીજા માટે બન્યા છે. સ્પેનની મુલાકાત પછી પીએમ રશિયા અને ફ્રાન્સ પણ જશે. read more
 

ભારત-જર્મની દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય : વડાપ્રધાન મોદી

પીએમ મોદી જર્મની પહોંચ્યા, આજે એન્જેલા મર્કેલ સાથે મંત્રણા કરશે read more
 

ફ્રાન્સમાં સિંહ ચાલુ સરકસે રિંગ માસ્ટર પર ત્રાટક્યો

દર્શકોને જંગલમાં શિકારનો લાઇવ શો ચાલતો હોય તેમ લાગ્યું, ગંભીર ઈજા read more
 

39 વર્ષના ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના નવા પ્રમુખ ચૂંટાયા

હવે ફ્રાન્સ યુરોપિયન યુનિયનમાં જ રહેશે આક્રમક જમણેરી નેતા મેરિન લી પેનનો પરાજય. ફ્રાન્સના સૌથી યુવા પ્રેસિડેન્ટ મધ્યમમાર્ગી અને બિઝનેસ તરફી છે read more